Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવનાથ બાપુને સર કલમ કરવાની ધમકી મળી છે.

Devnath Bapu has received a threat of grafting
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (13:56 IST)
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. હકીકતમાં કચ્છના હિન્દુ સંતે ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.
 
વાસ્તવમાં રાપર એકલધામના મહંત યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર ધમકી મળી છે. તેમણે ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યા બાદ સર કલમ કરતા ફોટા સાથે એક વ્યક્તિએ ધમકી આપી હતી. જે બાદ આ મામલે યોગી દેવનાથ પોલીસ ફરિયાદ કરશે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, Jio એ 'Jio સ્વતંત્રતા દિવસ ઑફર્સ