Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shocking - મામાની કાર નીચે ચગદાઇ સગી ભાણી

Shocking - મામાની કાર નીચે ચગદાઇ સગી ભાણી
, શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (16:24 IST)
સુરતથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેને સાંભળ્યુ ચોંકી ગયો છે. એક ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે છે. ગણેશનગરમાં માનાના ઘરના આંગણે રમતી ભાણી મામાની જ કારના નીચે આવીને કચડાઈ ગઈ. મામાની કાર નીચે કચડાઈ જતાં ભાણીનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી ભાણીનું તેના જ મામાની ગાડી નીચે કચડાઈ જતાં કમકમાટીભર્યું મોત થયું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ઘર આગળ રમી રહેલી ભાણી ઉપર ઘરના વળાંક આગળ મામાની ગાડી ફરી વળતાં કરુણ મોત થયું છે.   
https://twitter.com/Veena_Rajput_/status/1629070175957053440
ઘરના આંગણામાં રમી રહેલી ભાણી પ્રાંજલ પોતાના મામાને જોઈને તેમની બાજુ ગઈ હતી. જોકે ઇકો સ્પોર્ટ કાર લઈને આવતા મામાને આ વાત ધ્યાન બહાર ગઈ હતી. આજે અજાણતા જ તેમની ગાડી ભાણી પ્રાંજલ ઉપર ફરી વળતાં કરુણ મોત થયું હતું. 
https://twitter.com/Veena_Rajput_/status/1629070175957053440

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ ના M.Sc.(IT) દ્વારા લા- કમ્પાસ 2023 યોજાયો