Publish Date: Thu, 25 Mar 2021 (21:26 IST)
Updated Date: Thu, 25 Mar 2021 (21:27 IST)
છેલ્લા 24 કલાકમાં 1961 નવા કેસ
આજે 1405 દર્દીઓ સાજા થયા
અમદાવાદ 1, સુરત 4, મહીસાગરમાં 2 મોત
અમદાવાદ 551
સુરત 501
વડોદરા 164
રાજકોટ 146
ભાવનગર 23
જામનગર 24
સુરેન્દ્રનગર 16