Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Centre Cuts Wheat Quota Under PMGKAY: - રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કેન્દ્રે કર્યો ફેરફાર; જૂનથી ઘઉં ઓછા મળશે

Centre Cuts Wheat Quota Under PMGKAY: -  રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કેન્દ્રે કર્યો ફેરફાર; જૂનથી ઘઉં ઓછા મળશે
, સોમવાર, 9 મે 2022 (14:38 IST)
Centre Cuts Wheat Quota Under PMGKAY: જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કેંદ્ર સરકારએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠણ ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટ વધારી દીધો છે આ ફેરફાર ઘણા રાજ્યો અને કેટલાક કેંદ્ર શાસિત પ્રદેશમાં કરાયુ છે તેનાથી રેશન કાર્ડ હોલ્ડર્સ પહેલા કરતા ઓછુ ઘઉં મળશે 
 
PMGKAY હેઠણ 25 રાજ્યોના કોટામાં ફેરફાર નથી 
હકીકતમાં કેંદ્ર સરકારએ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના  (PMGKAY) હેઠણ મેથી સેપ્ટેમ્બર સુધી આવંટિત ઘઉંના કોટાને ઘઉંને ઘટાડી દીધુ છે તે પછી ત્રણ PMGKAY ના હેઠણ ત્રણ રાજ્યો બિહાર, કેરળ અને ઉત્તર પ્રદેશને મફત વિતરણ માટે ઘઉં નથી અપાશે. તે સિવાય દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video- દુલ્હનને વરમાલા પહેરાતાની સાથે જ કંટ્રોલ ગુમાવી બેસ્યો વર બધાની સામે જ કરવા લાગ્યો એવી હરકત