Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBI Raid on Lalu Yadav Premises: CBI એક્શન વિરૂદ્ધ લાલુ યાદવ, રેલ્વે ભરતી કૌભાંડ કેસમાં 17 જગ્યાઓ પર દરોડા

lalu
, શુક્રવાર, 20 મે 2022 (08:55 IST)
CBI Raid on Lalu Yadav Premises: લાલુ-રાબડીના ઘરે સીબીઆઈના દરોડા
સીબીઆઈએ આજે ​​(શુક્રવારે) બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. પટનામાં 15 સ્થળો અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

રેલ્વે ભરતી કૌભાંડના (Railway Recruitment Scam) મામલામાં સીબીઆઈ (cbi) આજે (શુક્રવારે) બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ (Lalu Yadav)  અને તેમની પત્ની રાબડી દેવીના ઘર પર દરોડા પાડી રહી છે. પટનામાં (patna) 17 સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે. લાલુ યાદવની પુત્રી મીસા ભારતીના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે તે પહેલાં હાર્દિક ધારણ કરી શકે છે કેસરીયો