Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

Todays Live News - સુરતમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ

Breaking news today
, ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (11:42 IST)
સુરતમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ 

ગુજરાતમાં સ્ત્રીઓ સાથેના ગુનાઓ ઓછા થવાનુ નામ જ નથી લઈ રહ્યા. ખાસ કરીને સગીર વયની બાળકીઓ સાથેના અપરાધ વધી રહ્યા છે. આવા જ એક કેસમાં સુરતના અડાજણમાં 12 વર્ષીય બાળા સાથે બળાત્કાર થવાના સમાચાર આવ્યા છે. 

04:36 PM, 13th Feb
બિલીમોરામાં 3 મહિલાઓએ માતા-પુત્રીના પાર્લરમાંથી દોઢ લાખના દાગીના ચોરીને ફરાર 
webdunia
 
આજકાલ મહિલાઓ પણ ચોરી જેવા અપરાધમાં સંલિપ્ત થતી જોવા મળી રહી છે.. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક બ્યુટી પાર્લરમાં સામે આવી છે. ત્રણ મહિલા ચોરોએ માતા-પુત્રીની નજર ચૂકવીને તેમનું પાકીટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાકીટમાં સોનાના દાગીના જેમાં એક બ્રેસલેટ, ઝૂમખા અને ત્રણ વીંટીઓ
 

11:48 AM, 13th Feb
અડાજણમાં ડમ્પરની અડફેટે કોલેજથી ઘરે આવતી યુવતીનું મોત
webdunia
અડાજણમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત થયુ છે. મનપાનાં કચરાનાં ડમ્પરે યુવતીનો ભોગ લીધો છે. અકસ્માત બાદ ડમ્પરચાલકનો ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી  હોવાનો આરોપ છે. પોલીસ આવ્યા બાદ મૃતદેહ લઈ જવાનું 108એ જણાવ્યું. કલાકો સુધી રસ્તા પર મૃતદેહ પડ્યો રહ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sarojini Naidu- પ્રથમ મહિલા ગર્વનર સરોજિની નાયડુના જીવનથી સંકળાયેલી 10 વાતોં