Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amphotericin-B ઈંજેકશન લગાવ્યા પછી બગડી બ્લેક ફંગસના 27 દર્દીઓની તબીયત

Amphotericin-B  ઈંજેકશન લગાવ્યા પછી બગડી બ્લેક ફંગસના 27 દર્દીઓની તબીયત
, રવિવાર, 6 જૂન 2021 (17:06 IST)
કોરોના સંક્રમણના વચ્ચે બ્લેક ફંગસના કેસએ ચિંતા વધારી નાખી છે. મધ્યપ્રદેશના સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કૉલેજમાં શનિવારને એમ્ફોટેરિસિન બી ઈંજેકશન લગાવ્યા પછી મ્યુકોર્મિકોસિસ એટલે બ્લેક ફંગસના 27 દર્દીઓની તબીયત લથડી. આ દર્દીઓમાં ઉલ્ટી જેવી પ્રતિકૂળ પ્રતિક્રિયા જોવાઈ . કૉલેજના પ્રવક્તાના મુજબ દર્દીઓની હાલત સ્થિર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રિટેનમાં ફરી વધવા લાગી કોરોનાની તીવ્રતા 6238 નવા કેસ મળ્યા અનને 11 ની મૌત