Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાઈનીઝ દોરી અંગે અત્યાર સુધીની સૌથી મોટી રેડ

kite festival
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (09:27 IST)
મહીસાગરમાંથી પ્રતિબંધિત દોરીનો 21 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. બાલાસિનોર GIDCમાં પોલીસની હતી સૌથી મોટી રેડ
 
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ અર્થે લવાઈ હતી તેમાં GIDCમાં એક ગોડાઉનમાં રખાયો હતો જથ્થો. આ દરોડામાં  12,542 નંગ ચાઈનીઝ રિલ પકડાઈ છે. અલગ અલગ બ્રાન્ડની ચાઈનીઝ દોરીઓ મળી 
ટ્રક ભરીને ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. ઈદ્રીશ શેખ શેખ નામનો આરોપી હાલ ફરાર ચાઈનીઝ દોરી ક્યાંથી લવાઈ હતી તે અંગે હાલ તપાસ પ્રતિબંધિત દોરી ક્યાં આપવાની હતી તે અંગે પણ તપાસ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

weather update- રાજ્યમાં આ તારીખ સુધી રહેશે ઠંડીનુ જોર