Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં લકઝરી બસમાં લાગી આગ

bhavnagar bus fire news
ભાવનગર શહેરના આખલોલ જકાત નાકા નજીક પાર્ક થયેલી મહાવીર ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જી. જે.03એ એક્સ 0232માં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી.
 
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી મોચીબજાર, કોળીવાડાના ખાંચામા આવેલા એક રહેણાકી મકાનમાં આગ ભભુકી ઉઠી હતી. આગજનીથી ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાક થઈ હતી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીના આ 15 જિલ્લામાં આજે પણ થશે ભારે વરસાદ, IMDએ જારી કર્યું યલો એલર્ટ