Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Metro Rail Corporation- હવે તમે આ એપ દ્વારા અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરી શકો છો, એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે

Ahmedabad metro rail facility
, ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (08:28 IST)
Ahmedabad Metro Rail Corporation- અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મેટ્રોમાં મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ મેટ્રો સ્ટેશન પરથી ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે.
હવે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” આજે લોન્ચ કરવામાં આવી છે. “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે તેમના મોબાઈલ દ્વારા સરળતાથી મેટ્રો ટિકિટ ખરીદી શકશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Plane Crash Video Viral- આર્જેન્ટિનામાં 30000 ફૂટની ઊંચાઈએથી પડ્યો પ્લેન ક્રેશનો ભયાનક વીડિયો, જમીન પર પડતાં જ વિસ્ફોટ અને આગ