Publish Date: Thu, 18 Nov 2021 (11:34 IST)
Updated Date: Thu, 18 Nov 2021 (11:38 IST)
કોરોનાના કેસમાં થયો જબરો વધારો છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા
લાંબા સમય બાદ કેસે ફટકારી અડધી સદી રાજ્યમાં આજે 16 ડિસ્ચાર્જ . અમદાવાદ શહેરમાં સોમવારે કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો કોરોના મહામારી અને સતત વધી રહેલા કોરોના કેસ છતાં સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે.