ત્રીજી લહેરની આશંકાને લઇને રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવીઃ ઈન્ડો-અમેરિકન સંસ્થા દ્વારા ૩.૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું
આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોનાના દર્દી રહેશે પરંતુ જો કોરોના ના વધે તો સામાન્ય દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.