Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું કરીએ કે ધન વરસે રામનવમીના દિવસે ?

શું કરીએ કે ધન વરસે રામનવમીના દિવસે ?
, બુધવાર, 13 એપ્રિલ 2016 (00:30 IST)
ધનની લાલચ અમે બધાને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો અમે સામાન્ય વિધિ-વિધાનથી પણ સંપૂર્ણ મન અને ધ્યાનથી પૂજન કાર્ય કરાય તો અપાર ધન સંપદાની પ્રપ્તિ હોય છે. 
* રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરો. 
 
* નવું ઘર દુકાન અને પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના કરીને પ્રવેશ કરી શકાય છે. 

* નવરાત્રિના નવમા દિવસે એટલે કે રામનવમીના દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શકતિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્જવલિત કરો. 
webdunia
* ગરીબ અને અસહાય લોકોને એમના સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરો. 

 
* રામનો જન્મોત્સવ એવી રીતે જ ઉજવો જેમ ઘરમાં કોઈ નાનું બાળકે જન્મ લીધો હોય. 
webdunia
* નવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન  કરાવો. 
 

* કન્યાઓને ઉપહારમાં કોઈ વસ્તુ ભેંટ આપો. 
webdunia
* કોઈ પ્રકારના શુભ કાર્ય કરવા માટે આ એ મહત્વપૂર્ણ દિવસ છે. 
 

* શ્રી રામ નવમીના દિવસ એ રામરક્ષાસ્ત્રોત , રામ મંત્ર , હનુમાન ચાલીસા , બજરંગ બાણ , સુંદર કાંડ ,  વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપદાના નિરંત્ર વધવાના યોગ જાગૃત થાય છે. 
webdunia
* કોઈ પણ નવા કાર્યની શરૂઆત , નવા વ્યાપાર શરૂ કરી શકીએ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati