રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનને એમના ભાઈ કોઈ ખાસ ભેંટ આપે છે. રક્ષાબંધન પર દરેક બહેન આ વિચારે છે કે આ દિવસે ભાઈ એમના ભાઈને શું આપશે
અને ભાઈ પણ વિચારે છે કે એ એમની બહેનને એવું શું ઉપહાર આપીએ જે એમની બહેનના ચેહરાને ખુશીથી ખીલી ઉઠે. ઉપહાર એવું હોવું જોઈએ , જેને એમની ભાવનાઓ ઝલકે અને સાથે જ એ વસ્તુ બહેનની જરૂરરપ્રમાણે પણ હોય.
આવો જાણીએ એવા ઉપહારો વિશે જે તમે તમારી બહેનને આપી શકો છો.. અને એ ખૂબજ ખુશ થશે....
- જો તમારી બહેન કોઈ બીજા શહરમાં રહે છે અને રક્ષાબંધન પર એ એમના પાસે નહી આવી શકીએ તો એને એની કોઈ ફેવરિટ વસ્તુ જરૂર મોકલો. તમે ઓનલાઈન શિપિંગની મદદથી તમે ગિફ્ટ પણ મોકલી શકો છો.
- તમે તમારી બહેનને એવી કોઈ વસ્તુ પણ આપી શકો છો જે એ ઘણા દિવસોથી લેવા માટે વિચારી રહી હોય પણ એના માટે એ સરપ્રાઈજ હોવું જોઈએ.
-બહેનના પસંદના લેખકની ચોપડી કે સ્ટાઈલિશ ઘડી કે કોઈ જ્વએલ્રઈ બોક્સ પણ આપી શકો છો
- છોકરીઓને ખૂશબૂ ખૂબ ગમે છે એથી તમે બહેનને એમની મનપસંદ બ્રાંડની પરફ્યૂમ ગિફ્ટ કરીને રાખડીના તહેવાર મહકાવી શકો છો.
- ગેજેટ્સની શોખીન હોય કે સ્ટૂડેંટ્ છે તો એમની પસંદ મુજ્બ આઈપૉડ કે સ્માર્ટ ફોન પણ આપી શકો છો.
- જો તમારી બહેનને ફરવાના શોખછે તો એંને હૉલિડે પેકેજ પણ આપી શકો છો. કે એને ફેમેલી સાથે કોઈ સરપ્રાઈજ આઉટિંગ પરી પણ લઈ જા શકો છો.
- બ્યૂટી કોંસિંસ છે તો એને બ્યૂટી પેકેટ સ્પા વાઉચર પણ તમારી બહેનને ખૂબ ભાવશે. એક્સ્ક્લૂઝિવ બ્યૂટી કિટ પણ સારા વિક્લ્પ છે.
- તમારી બધી સ્પેશલ ફોટોશને હેંડમેડ કે ડિજિટલ કોલાજ બનાવીને ગિફ્ટ કરી શકો છો. આ ફોટો તમારી બહેનેને તમારા નજીક રાખવામાં મદદ કરશે.
- પરિણીત છોકરીઓની પસંદ બદલી જાય છે. આથી તમે એને યૂનિક વસ્તુઓ . બેડશીટ કુશન પેંટિગ ક્રોકરી સાડી કે કોઈ ડેકોરેશન પીસ. આપો જ્વેલરી ને
પરફ્યૂમ પણ આપી શકો છો.
- જો બહેન ખાવા-પીવાની શોખીન છે તો એને કોઈ સારા રેસ્ટરાના ફૂડ વાઉચર પણ ગિફ્ટ કરી શકો છો. શૉપિંગ વાઉચર પણ આપી શકો છો.