Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવો જાણીએ રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત શું છે -2015

આવો જાણીએ  રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત શું છે -2015
, મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (17:45 IST)
આ વર્ષે એટલે કે 2015માં રક્ષાબંધન અને શ્રાવણી મહાપર્વ  , હેમાદ્રી સ્નાન દસવિધિ  , સપ્તઋષિ પૂજન , યજ્ઞોપ અવીત ધારણ વગેરે 29 ઓગસ્ટે જ રક્ષાબંધન ઉજવશે.
 
કારણ કે પૂર્ણિમા તિથિના શરૂઆત 28/ 29 ઓગસ્ટે 2.41 થી રાત્રે 24.33 સુધી રહેશે અને ભદ્રાના શરૂઆત પણ પૂર્ણિમા સાથે થઈને 29 બપોરે 1.38 સુધી રહેશે . 
 
આથી શાસ્ત્રાનુસાર આ તહેવાર 1.38 પછી શરૂ કરાય તો સારું  રહેશે. પરંતુ શ્રાવણી કાળમાં કરવું હોય તો ભદ્રાના મુખ ત્યાગીને પુચ્છકાલમાં એને કરવા જોઈએ. 
29 ઓગ્સ્ટે ભદ્રાના પુચ્છ કાળ્ સવારે 10.45 થી 11.16 સુધી ભદ્રાના પુચ્છ કાળમાં શ્રાવણી કર્મ કરી શકાય છે. 
 
સવારે બપોરે 1.38 સુધી ભદ્રા રહેશે તેથી શાસ્ત્રાનુસાર જો બહેનો ભાઈને 1.38 પછી રાખડી બાંધવાના કાર્ય કરે તો સારું રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati