રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈઓ અને બહેનો માટેનો જ પવિત્ર દિવસ નથી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ નિવારણ ઉપાય પણ કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ ખાસ ટોના ટોટકાના ઉપયોગ કરી સરળતાથી ધનવાન બની શકાય છે. આવો જાણીએ આવા જ સરળ પણ પ્રભાવશાળી ટોટકા :
1.જે લોકોને કાળસર્પ દોષ છે, તેમણે આ દિવસે સાંપની પૂજા કરવી જોઈએ અને ચાંદીની ડબ્બીમાં મધ ભરીને કોઈ સુનસાન સ્થાન પર ઉંડા ખાડામાં દબાવી દેવી જોઈએ.