રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈઓ અને બહેનો માટેનો જ પવિત્ર દિવસ નથી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ નિવારણ ઉપાય પણ કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ ખાસ ટોના ટોટકાના ઉપયોગ કરી સરળતાથી ધનવાન બની શકાય છે. આવો જાણીએ આવા જ સરળ પણ પ્રભાવશાળી ટોટકા :
1.જે લોકોને કાળસર્પ દોષ છે, તેમણે આ દિવસે સાંપની પૂજા કરવી જોઈએ અને ચાંદીની ડબ્બીમાં મધ ભરીને કોઈ સુનસાન સ્થાન પર ઉંડા ખાડામાં દબાવી દેવી જોઈએ.
2. જો તમને કોઈ શત્રુ ખૂબ પરેશાન કરે છે તો અને વારંવાર તમને નુકશાન પહોંચાડી રહ્યો છે તો રક્ષાબંધનના દિવસે હનુમાનજીના મંદિરમાં ચોલા(તેલ અને સિંદૂર), ગોળના નેવૈદ્ય , ગુલાબના પુષ્પ ચઢાવવાથી તરત જ રાહત મળશે.
3. કોઈ પણ એવું છોડ જે કોઈ વટવૃક્ષ નીચે વાવેલુ હોય , રક્ષાબંધનના દિવસે એને લાવીને ઘરના માટીના કુંડામાં સ્થાપિત કરો. આવું કરવાથી ઘરનું દરિદ્ર દૂર થઈને ઘરમાં લક્ષ્મીના વાસ રહે છે.
4. જો કોઈ માણસે તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નથી આપી રહ્યો તો રક્ષાબધનના દિવસે સૂકા કપૂરનું કાજળ બનાવવુ જોઈએ. આ કાજળથી એક કાગળ પર એ માણસનું નામ લખી કોઈ ભારે પત્થર નીચે દબાવી દેવું જોઈએ, તરત જ પૈસા પાછા આવી જશે.
5. કોઈ માણસ લાંબા સમયથી બીમાર હોય અને એની બીમારી ઠીક નથી થઈ રહી તો રાત્રે એક સિક્કો રોગીના માથા પાસે મુકવો જોઈએ. બીજા દિવસે સવારે આજ સિક્કાને સ્મશાનમાં ફેંકી દેવાથી રોગી સ્વસ્થ થઈ જાય છે.
3. કોઈ પણ એવું છોડ જે કોઈ વટવૃક્ષ નીચે વાવેલા હોય , રક્ષાબંધનના દિવસે એને લાવીને ઘરના માટીના ગમળામાં સ્થાપિત કરો. આવું કરવાથી ઘરના દરિદ્ર દૂર થઈને ઘરમાં લક્ષ્મીના વાસ થાય છે.
4. જો કોઈ માણસે તમારાથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નહી આપી રહ્યા છે તો રક્ષાબધનના દિવસે સૂકા કપૂરના કાજલ બનાવવા જોઈએ. આ કાજલથી એક કાગળ પર એ માણસના નામ લખી કોઈ ભારે પત્થર નીચે દબાવી દેવું જોઈએ , તરત જ પૈસા વાપસ આવી જશે.
5. કોઈ માણસ લાંબા સમયથી બીમાર હોય અને એની બીમારી ઠીક નહી થઈ રહી હોય તો રાતમાં એક સિક્કો રોગીના માથા પ્ાસે રાખવા જોઈએ. બીજા દિવસે સવારે આજ સિક્કાને શમશાનમાં ફેંકી દેવાથી રોગી સ્વસ્થ થઈ જાય છે.
6. આ દિવસે રક્ષાબંધન શનિવારે છે જે કે એક વિશિષ્ટ સંયોગ લઈને આવી છે . તમારી કુંડળીના બધા ખરાબ ગ્રહોની શાંતિ માટે આ દિવસે ભોળાનાથના મંદિરમાં જઈને આખા દિવસ ૐ નમ: શિવાયનો જાપ કરવો જોઈએ. જો આ શક્ય ના હોય તો મહામૃત્યુંજય મંત્રની 11 માળાઓનો જાપ કરવો જોઈએ. આથી ખરાબ ગ્રહોની અસર તરત જ સમાપ્ત થઈ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
7. જો ઘરમાં દરરોજ કલેશ થતો હોય અને ભૂત્-પ્રેતની બાધાઓ તમને પરેશાન કરે છે તો સૌથી સરળ ઉપાય છે કે તમે એક મહાકાળી યંત્રની ઘરમાં વિધિવત સ્થાપના કરાવો. ત્યારબાદ ઘરમાં થતા બધા ઉપદ્રવ સમાપ્ત થઈ જશે.