કાચા દોરાથી બનેલી પાક્કી દોરી છે રાખડી
પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી
ભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડી
બહેનના પ્રેમનુ પવિત્ર બંધન છે રાખડી
Happy Raksha Bandhan
રક્ષા બંધનનો તહેવાર છે
ચારેબાજુ ખુશીઓની ફુહાર છે
બંધાયો એક તાંતણે
ભાઈ-બહેનનો પ્રેમ છે
હેપી રક્ષાબંધન
Raksha Bandhan Wishes
ચંદનનો ટીકો અને રેશમનો દોરો
શ્રાવણની સુગંધ અને વરસાદની ફુવ્વાર
ભાઈની આશા અને બહેનનો પ્યાર
મુબારક સૌને રક્ષાબંધનનો તહેવાર
Happy Raksha Bandhan
ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો હશે લાડલો પણ
પણ બહેનના તો એમા પ્રાણ હોય છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
Raksha Bandhan Wishes
કોણ હલાવે લીંબડી ને
કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને
ભઇલો ઝુલાવે ડાળખી…
હેપી રક્ષાબંધન
ફુલો કા તારો કા સબકા કહેના હૈ
એક હજારો મે મેરી બહેના હૈ
સારી ઉંમર અમે સંગ રહેના હૈ
Happy Raksha Bandhan