Happy Raksha Bandhan Wishes for Brother and Sister in Gujarati : ભાઈ- બહેનના સંબંધો દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે. જ્યા પ્રેમ તકરાર અને અનેક યાદો હોય છે. જો તમે પણ આ રક્ષાબંધન પર ભાઈ કે બહેનને કોઈ ખાસ મેસેજ મોકલવા માંગો છો તો ફક્ત એક સિંપલ હેપી રક્ષાબંધન કહેવુ પુરતુ નથી. અમે તમારા માટે આવા કેટલાક હૃદયસ્પર્શી સંદેશાઓ અને શુભેચ્છાઓ તૈયાર કરી છે જે તમારા પ્રેમાળ સંબંધને વધુ મજબૂત બનાવશે. તો ચાલો જાણીએ આ પ્રેમાળ સંદેશાઓ.
1. ભાઈ બહેનનો પ્રેમ સૌથી ખાસ હોય છે
આ રક્ષાબંધન પર તારા માટે
ખૂબ ખૂબ ખુશીઓ અને
પ્રેમ મોકલુ છુ
2. રક્ષા બંધનના શુભ અવસર પર
તારા જીવનમાં હંમેશા ખુશીઓ
અને સફળતા આવે ભઈલા
રક્ષાબંધનની શુભેચ્છા
3. તુ હંમેશા મારા માટે સૌથી ખાસ હોય
આ રક્ષાબંધન પર તને દિલથી
પ્રેમ અને આશીર્વાદ પાઠવુ છુ
હેપી રક્ષાબંધન 2025
4. સંબંધોની મીઠાસ અને
પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન
તારી સાથે આ બંધન હંમેશા
આમ જ મજબૂત રહે
હેપી બળેવ 2025
5. બહેનને ભાઈએ બાંધ્યો છે પ્રેમ
કાચો છે દોરો પણ સંબંધ છે પાક્કો
આ જ હોય છે ભાઈ બહેનનો સાચો સંબંધ
હેપી રક્ષા બંધન
વ્હાલી બહેન આવી છે
સુનો કાંડો ખીલી ઉઠ્યો
બહેન પાસે રાખડી બંધાવી છે
7. બહેનનો પ્રેમ કોઈ દુઆથી ઓછો નથી હોતો
એ ભલે દૂર પણ હોય તો કોઈ દુખ નથી હોતુ
મોટેભાગે દૂર જવાથી સંબંધો ફીકા પડી જાય છે
પણ ભાઈ-બહેનનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો
રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા
8 ફુલો કા તારો કા સબકા કહેના હૈ
એક હજારો મે મેરી બહેના હૈ
સારી ઉંમર હમે સંગ રહેના હૈ...
રક્ષા બંધનની શુભેચ્છા ભઈલા...
કોણ ઝુલાવે પીપડી
ભાઈ બહેનની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
રક્ષા બંધનની ખૂબ ખૂબ શુભેચ્છા મારી બેનડી
પ્યાર બાંધા હૈ..
પ્યાર કે દો તાર સે
સંસાર બાંધા હૈ
રેશમ કી ડોરી સે રેશમ કી ડોરે સે
સંસાર બાંધા હૈ
Happy Raksha Bandhan 2025