Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તલાટી ભરતી કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલનો મોટો ખુલાસો, પાસ કરવા માટે 40 લાખની માંગણી કરી હતી

તલાટી ભરતી કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલનો મોટો ખુલાસો, પાસ કરવા માટે 40 લાખની માંગણી કરી હતી
, ગુરુવાર, 21 જુલાઈ 2016 (17:14 IST)
- હું હાર્દિકને ક્યારેય મળ્યો નથી - કલ્યાણસિંહ ચંપાવટ 
- હાર્દિક પાસે નોકરી માટે પૈસા કોણે માંગ્યા હતા ? હાર્દિક પટેલનો સૌથી મોટો ખુલાસો 
- હાર્દિકે  2014માં તલાટીની પરીક્ષા આપી હતી
- હાર્દિક તેની બહેન અને તેના મિત્રને પાસ માટે તેમની પાસે 13-13 લાખ રૂપિયાની માંગ કરી હતી 
- કુલ 40 લાખ રૂપિયાની માંગ કરી હતી 
- હાર્દિકને પેપરમાં ANS સાઈડ બી લખવાનુ કહ્યુ હતુ - હાર્દિકનો આક્ષેપ છે કે A એટલે આનંદીબેન, N એટલે નીતિનભાઈ, S એટલે શંકર ચૌધરી અને B એટલે ભુપેન્દ્રસિંહ ચુડાસમા...
- તલાટી પરીક્ષા વખતે હાર્દિક પાસે ચંપાવટે પૈસા માંગ્યા હતા.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Dalit આક્રોશ Live - રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું મોદીના ગુજરાતમાં દલિતો પર અત્યાચાર