Article Non Vegetarian Food %e0%aa%ab%e0%aa%bf%e0%aa%b6 %e0%aa%b8%e0%aa%b2%e0%aa%be%e0%aa%a1 108031900053_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિશ સલાડ

ફિશ સલાડ
W.D
સામગ્રી - પનીર એક કપ, ટોમેટો સૂપ બે કપ, જિલેટિન 75 ગ્રામ, મેયોનીજ એક કપ, કાપેલા શિમલા મરચા અડધો કપ, ડુંગળીનો રસ એક ટેબલ સ્પૂન, બાફેલા ઈંડા બે, માછલી, ખેખડા ઈચ્છાઅનુસાર, સલાડના પાન સજાવવા માટે.

વિધિ - જિલેટિનને લગભગ ત્રણ ટેબલ સ્પૂન પાણીમાં પલાળો. જરૂર મુજબ ઓછુ વધારે પાણી નાખો જેથી જાડુ ખીરુ તૈયર થાય. પનીર અને સૂપને સારી રીતે મિક્સ કરો. જિલેટિન પણ તરત જ પનીર સૂપમાં મેળવી દો જેથી તે સૂકાય નહી.

હવે તેમા મેયોનીજ મેળવીને સારી રીતે ફેંટો. આમાં માછલી કે ખેખડા, શિમલા મરચા અને ડુંગળી ભેળવો. ફ્રિજમાં ઠંડુ થવા દો. પીરસતી વખતે બાફેલા ઈંડા, મૂળા અને સલાડ પાનથી સજાવો. ઉપરથી મેયોનીજ નાખો.

Share this Story:

Follow Webdunia gujarati