Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો નવરાત્રમાં જવારાની સ્થાપના શું સંકેત આપે છે.

જાણો નવરાત્રમાં જવારાની સ્થાપના શું સંકેત આપે છે.
, બુધવાર, 7 ઑક્ટોબર 2020 (12:52 IST)
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. કહેવાય છે કે નવરાત્રના સમયે માતાનો ધ્યાન, પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રીમાં વધારે પણું લોકો ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાય છે. આ રીતે ઘણા ઘરોમાં જવારાની પણ સ્થાપના થાય છે. એવું માનવું છે કે ઘરમાં સ્થાપિત જ્વારા ભવિષ્યની કોઈ વાતની તરફ સંકેત કે ઈશારો કરે છે. 
 
એવું કહેવાય છે કે જો જ્વારા નવરાત્રીના નવ દિવસમાં તેજીથી વધે છે તો કહેવાય છે કે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ પણ તેજીથી આવશે. પણ હો ઈનકમ વૃદ્ધિ ઓછી હોય છે તો કહેવાય છે કે આ ભવિષ્યમાં ખરાબ આર્થિક સ્થિતિની તરફ સંકેત આપે છે. 
નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ
 
કહેવાય છે કે જો 2 કે 3 દિવસમાં જ જવારાથી અંકુર ફૂટી જાય છે. પણ ઉપજ મોડે થાય તો કહેવાય છે કે આવતા વર્ષમાં વધારે મેહનત કરવી ત્યારે ફળ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ વાતો