Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri 2021- નવરાત્રી પહેલા તિજોરીમાં મુકો કઈક ખાસ અને મેળવો ધન અને ભૌતિક સુખનું વરદાન

Navratri 2021- નવરાત્રી પહેલા તિજોરીમાં મુકો કઈક ખાસ અને મેળવો ધન અને ભૌતિક સુખનું વરદાન
, મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (08:32 IST)
શક્તિ દસ વિશિષ્ટ સ્વરૂપ મહાવિદ્યાના નામે પ્રચલિત છે. આ મહા વિદ્યાઓનું જીવનમાં ખૂબ મહ્ત્વ છે. શાસ્ત્રોમાં દસ મહાવિદ્યાના બે કુળ વર્ણિત કરેલ છે. પહેલો કુળ "કાળી કુળ" જેમાં કાળી,તારા, ભુવનેશવરી અને છિન્નમસ્તા મહાવિદ્યા આવે છે. બીજો કુળ છે - શ્રી કુળ જેમાં ષોષણી, ભૈરવી, બગલા, માતંગી ,ધુમાવતી અને કમળા મહવિદ્યા આવે છે. આજે અમાવ્સ્યા તિથિ અને નવરાત્રન આ પ્રારંભ થાય છે. આ વિશિષ્ટ અવસર અમે તમને દસ વિદ્યાઓ વિશે જણાવી રહ્યા છે. દસમી વિદ્યા મહાવિદ્યા "કમળા" જે પોતે મહાલક્ષ્મી છે અને ભક્તોને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
 
દેવી કમલા લક્ષ્મીજીનું
સ્વરૂપ છે અને જીવનમાં
ધન, વ્યાપાર આર્થિક ઉન્નતિ અને બધા બૌતિલ સુખો માટે કમલાની સાધના કરાય છે. મહામાયા કમલા દેવી આધાત શક્તિ છે. જેની આભા સ્વર્ણ સમાન છે. ચારભુજાવાળી માં હિમાલયની ઉપત્યકામાં બેસી છે. બન્ને તરફ 4 હાથી સૂંઢમાં સ્વર્ણઁ કલશથી અમૃત જળથી માતાનો અભિષેક કરી રહ્યા છે. માં કમલા રત્ન જડિત સ્વર્ણ કુંડળ કમરધણી મુકુટ અને આભૂષણ પહેર્યા છે. માં કમળા સતીનો દશમું રૂપાંતરણ છે જે પરમ અને પરમાનંદનો પ્રતીક છે.
 
કેવી રીતે કરીએ લક્ષ્મીસ્વરૂપા માં કમલાને પ્રસન્ન એમની સાધનાને શ્રેષ્ઠ સમય સૂર્યાસ્તથી 30 મિનિટ પહેલા અને 30 મિનિટ પછી સર્વશ્રેષ્ઠ ગણાય છે.
 
 
ઉત્તરમુખી થઈને ગુલાબી આસન પર પૂજા ઘરમાં બેસો
હવે સામે લાકડીના પાટા પાર ગુલાબી કાપડ પથારી " કમલા યંત્ર" સ્થાપિત કરો હવે જમણા
હાથમાં જળ લઈને સંક્લ્પ કરો અને હાથ જોડીને માં કમલા દેવીનો ધ્યાન કરો. ધૂપ દીપ ગુલાબી ફૂલ , અબીર કેળા, નારિયલ, ફળ દૂધનો પ્રસાદ અને અષ્ટગંધ કમલ યંત્ર પર ચઢાવો.
 
શ્રી ક્લીં શ્રીં નમ:
મંત્ર બોલતા કમલા યંત્ર પર લઘુશંખથી કમલા યંત્ર પર દૂધ મિશ્રિત જળથી અભિષેક કરો.
એ પછી સ્ફટિકની માળાથી મંત્ર
 
ૐ એં શ્રીં હ્વી કમલવાસિન્યૈ નમ: નો જાપ કરો . જાપ પછી યંત્ર અને લઘુ શંખને પોતાની તિજોરીમાં સ્થાપિત કરો. એ પછી પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો. શેષ પૂજન સામગ્રીને એ ગુલાબી કાપડમાં લપેટીને જળપ્રવાહ કરી દો. માં કમલા દેવી ની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે.તમને વૈભવ , સમૃદ્ધિ અને સુખ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Essay - મારો પ્રિય તહેવાર નવરાત્રિ