Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નળમાંથી નીકળી આગ: VIDEO

નળમાંથી નીકળી આગ: VIDEO
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (17:34 IST)
મધ્યપ્રદેશના છતરપુરની બક્સવાહા તાલુકાના કછાર ગામડામાં બુધવારે મોડી રાત્રે જે થયો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. અહીં હેંડપંપથી આગ અને પાણી એક સાથે નિકળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વાયરલ વીડિયો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં પાણી માટે ખોદવામાં આવેલ એક હેન્ડપંપ એક સાથે પાણી અને આગ ફેલાવી રહ્યો છે. 
 
 વિચિત્ર ઘટનાના સમાચાર ફેલાતા જ લોકો આ નજારો જોવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો આ દ્રશ્યને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

kevda trij wishes કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા Posters