ચોક્ક્સ 2000 ના નોટ જેવી રંગ-રૂપ પણ ચોક્ક્સ તેમજ . પણ આ 2000ના નોટ નહી છે પણ લગ્નનું કાર્દ છે. આ કાર્ડ 2000 રૂપિયાના નોટના આકારમાં છપાવ્યા છે. આ કાર્દ કૈતૂહલના વિષય જરૂર બન્યા છે. આમ તો કેટલાક લોકો તેને ભારતીય મુદ્રાનો અપમાન પણ માની રહ્યા છે.
નોટ જેવું આ લગ્ન કંકોત્રીના મુજબ 17 જાન્યુઆરી 2017 એટલે કે મંગળવારે બેંગલૂરૂમાં લગ્નનો આયોજન હતું. વધુનો નામ કૃતિકા અને વરનો નામ વિશાલ લખ્યું છે.