Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

Weather Updates: દિલ્હી-NCRમાં વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો, જાણો અન્ય રાજ્યોના હવામાનની સ્થિતિ

weather news
, બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (08:50 IST)
દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હવામાનનો મિજાજ પણ બદલાયો છે. લોકો ફરી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં નરેલા, બવાના, સોનીપત, ખરખોડા, ગુરુગ્રામ, જીંદ, હિસાર, સિવાની, ગણૌર, રોહતક, યુપીમાં ઝજ્જર, બરૌત, દૌરાલા, બાગપત, મેરઠ, રાજસ્થાનના પિલાની, ભીવડી, તિજારા, ખૈરથલ, કોટપુતલી અને દિલ્હીની આસપાસના વિસ્તારો. આજે વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાળી સાથે લગ્ન કરવા માટે મિત્રના હાથે કરાવ્યુ પત્નીનુ મર્ડર, આરોપીએ મર્ડર પછી લાશ સાથે કર્યુ દુષ્કર્મ