Publish Date: Thu, 30 Mar 2023 (18:21 IST)
Updated Date: Thu, 30 Mar 2023 (18:27 IST)
Violent clashes Howrah Ram Navami procession- પશ્ચિમ બંગાળના હાવડામાં હિંસા દરમિયાન લોકો રસ્તા પર દોડતા જોવા મળે છે. બંગાળના હાવડામાં પણ રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ચાર્જ સંભાળ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા.
પત્થરમારામાં ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા. આ ઘટનામાં પથ્થરમારાની સાથે આગની ઘટના પણ બની છે.