Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LPG Cylinder Price: આજે એલપીજી સિલેંડર 115 રૂપિયા સસ્તુ થઈ ગયુ, 14 કિલો વાળા સિલેંડરની કીમત આ છે

LPG Cylinder Price: આજે એલપીજી સિલેંડર 115 રૂપિયા સસ્તુ થઈ ગયુ, 14 કિલો વાળા સિલેંડરની કીમત આ છે
, મંગળવાર, 1 નવેમ્બર 2022 (08:18 IST)
LPG Cylinder Price Today 1 November 2022: મોદી સરકારે એલપીજી સિલેંડરની કીમત ઓછી કરી નાખી છે. ઑયલ માર્કેટીંગ કંપનીઓએ આ કપાત કમર્શિયલ એલપીજી સિલેંડર એટલે કે 19 કિલોગ્રામ વાળા સિલેંડરમાં કરી છે. કમર્શિયલ સિલેંડરની કીમતમાં વધારેપણુ 115 રૂપિયાની કમી કરાઈ છે. કંપનીઓ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલૂ સિલેંડરની કીમતમાં કોઈ ફેરફાર નહી કર્યુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Morbi Cable Bridge Collapses Live -પ્રધાનમંત્રીશ્રી આજે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.