Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Justin Bieber ને થઈ આ ખતરનાક રોગ, સિંગરએ શેયર કર્યો વીડિયો

justin-bieber
, રવિવાર, 12 જૂન 2022 (14:17 IST)
હૉલીવુડના ફેમસ સિંગર જસ્ટિન બીબર (Justin Bieber) રજા પર ગયા છે. સતત કાંસર્ટ કરી રહ્યા જસ્ટિન હવે તેમના શરીરને થોડા સમય માટે આરામ આપી રહ્યા છે. તેનો કારણ તેમનો એક રેયર રોગથી પીડિત થવુ છે. જસ્ટિબ બીબરએ સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી ઉજણાવ્યુ છે તેને રામસે હંટ સિંડ્રોમ નામ (Ramsay Hunt  syndrome) નો રોગ થઈ ગયો છે તેના કારણે તેમના અડધા ચેહરા પર પેરાલિસિસ  (Justin Bieber Partial Face Paralysis) થઈ ગયો છે. 
 
જસ્ટિબને ચેહરા પર થયો પેરાલિસિસ 
ઈંસ્ટાગ્રામ પર જસ્ટિબ બીબરએ તેમનો વીડિયો શેયર કરી ફેંસને જણાવ્યુ છે કે તે તેમના કૉંસર્ટને શોને કેંસિલ કરી રહ્યા છે. વીડિયોમાં જસ્ટિન કહે છે કે આ રોગ મને એક વાયરસના કારણે થઈ છે જે મારા કાન અને મારા ચેહરાની નસ પર અટૈક કરી રહ્યો છે. તેના કારણે મારા ચેહરાની નસ પર અટૈક કરી રહ્યો છે. તેના ક્લારણે મારા ચેહરાનો એક બાજુ પેરાલિસિસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝપની નથી રહી છે. આ બાજુથી હુ સ્માઈલ પણ નથી કરી શકિ છે અને આ બાજુની મારી નાક પણ નથી  હલી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nupur Sharma Controversy: નુપુર શર્માના સમર્થનમાં લખેલી પોસ્ટ, હંગામા બાદ વિદ્યાર્થીઓએ બળજબરીથી છોકરી પાસેથી માફી માંગી