Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છેડતીથી બચવા ટ્રેનમાંથી કૂદી વિદ્યાર્થિની, કહ્યુ - ક્યાંક ને ક્યાં અડી રહ્યા હતા છોકરાઓ

છેડતીથી બચવા ટ્રેનમાંથી કૂદી વિદ્યાર્થિની, કહ્યુ - ક્યાંક ને ક્યાં અડી રહ્યા હતા છોકરાઓ
, બુધવાર, 18 મે 2022 (15:21 IST)
બિહારના સમસ્તીપુરમાં  છેડતીથી બચવા ટ્રેનમાંથી કૂદી વિદ્યાર્થિની, જનસાધારણ એક્સપ્રેસમાં એએનએમની વિદ્યાર્થીને બદમાશો આટલુ હેરાન કર્યુ કે તે ચાલતી ટ્રેનથી કૂદી. મુગસ્સિલ થાનાના કોરબદ્ધા રેલ્વે ફાટક 50 સીની પાસે તે ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળી. તરત તેને આરપીએફની મદદથી રેલ્વે હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. સારવાર પછી તેને પરિજનને સાથે મોકલી દીધુ. અત્યારે આરપીએફ કેસની તપાસ કરી રહી છે/ 
 
ઈજાગ્રત વિદ્યાર્થીની બેગુસરયા જિલ્લાના બરૌનીની રહેવાસી જણાવાય છે. તે મુજ્જફરનગરમાં એએનએમ શાળાની વિદ્યાર્થીની છે. જણાવાઈ રહ્યુ છે કે મહિલા મુજફ્ફરનગરથી તેમના ઘરે બરૌની જઈ રહી હતી. મુજફ્ફરનગરમાં તે જનસાધારણ ટ્રેનમાં સવાર થઈ હતી. ટ્રેનમાં બેસેલા ને છોકરા તેના પર કમેંટ કરવા લાગ્યા. તેને ના પાડી તોય પણ નથી માન્યા. જ્યારે બન્નેએ તેને અડવુ શરૂ કર્યો તો તે ગેટની પાસે આવી ગઈ. છોકરાઓ પણ તેના પાછળ આવી ગયા. આ જોઈ તે ગભરાવી ગઈ અને ચાલતી ટ્રેનથી ફાટકની પાસે તે કૂદી ગઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કડક કાર્યવાહી: દિવ્યાંગ છોકરીને આધાર કાર્ડ આપવાનો ઈન્કાર કરાતાં કલેક્ટરે કરી દરમિયાનગિરી