Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Talaq-e Hasan: તલાક-એ-હસન શું છે? ત્રિપલ તલાક અને તલાક એ હસનમાં શુ છે અંતર ? મુસ્લિમ મહિલાઓ ખુલા દ્વારા થઈ શકે છે પતિથી અલગ

Talaq-e Hasan: તલાક-એ-હસન શું છે? ત્રિપલ તલાક અને તલાક એ હસનમાં  શુ છે અંતર ? મુસ્લિમ મહિલાઓ ખુલા દ્વારા થઈ શકે છે પતિથી અલગ
, બુધવાર, 17 ઑગસ્ટ 2022 (12:20 IST)
Talaq-e Hasan: અત્યાર સુધી તમે ત્રણ તલાકના વિશે સાંભળ્યો હશે પણ સુપ્રીમ કોર્ટએ આજે જે તલાક-એ-હસન અને ખુલાની વાત કરી છે ચાલો તેના વિશે જણાવે છે. 
 
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે 'તલાક-એ-હસન' દ્વારા મુસ્લિમોમાં છૂટાછેડાની પ્રથા ટ્રિપલ તલાક જેવી નથી. મહિલાઓને તેમના પતિથી અલગ થવું પડે છે.
 
જસ્ટિસ એસ કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ સુંદરેશની બેંચએ કહ્યુ કે જો પતિ અને પત્ની એક સાથે નથી રહેવા ઈચ્છે તો સંવિધાનના પેરા 142ના હેઠણ તલાક આપી શકાય છે. મુસ્લિમમાં તલાક જો પુરૂષનો અધિકાર છે તો "મેહર" મહિલાનો અધિકાર છે. 
 
અત્યાર સુધી તમે ત્રણ તલાકના વિશે ખૂબ વાંચ્યો સાંભળ્યો હશે પણ સુપ્રીમ કોર્ટએ આજે જે તલાક એ હસન અને ખુલાની વાત કરી છે તેના વિશે જણાવીએ છે. 
 
ઈસ્લામમાં તલાકના ત્રણ રૂપ છે: તલાક-એ- હસન, તલાક-એ-અહસાન, તલાક-એ-બિદ્દત 
 
શું છે તલાક-એ-હસન 
મુસલમાનોમાં તલાક-એ-હસન પણ તલાક આપવાની એક રીત છે પણ તેમાં ત્રણ મહીનામાં ત્રણ વાર નિશ્ચિત સમય પછી તલાક બોલીને સંબંધ સમાપ્ત કરાય છે. જો આ દરમિયાન બન્ને સાથે રહેવા ફરીથી શરૂ નથી કરે છે રો ત્રણ મહીનામાં ત્રીજી વાર તલાક કહીને તલાકને ઔપચારિક માન્યતા મળી જાય છે. જો પ્રથમ અને બીજા મહીનામાં તલાક બોલ્યા પછી પતિ-પત્ની ફરી સાથે રહેવા શરૂ કરે છે તો આ માનવામાં આવે છે કે બન્નેમાં સમજૂતી થઈ ગઈ છે. 
 
તલાક-એ-અહસાન  
તલાક-એ-અહસાનના લગ્ન તોડવાના સૌથી અસ્વીકૃત રીત માનીએ છે. તલાક-એ-અહસાનના હેઠણ પતિને એક જ શબ્દમાં તલાકનો ઉચ્ચારણ કરવો હોય છે. જ્યારે પત્ની માસિક ધર્મના સમય પસાર ન કરી રહી હોય. તલાક-એ-અહસાનમાં પતિ એક તરફો તલાક આપે છે. ત્રણ મહીનાની આ પ્રક્રિયામાં મહિલાની સહમતિ કે ગેર સહમતિની કોઈ ભૂમિકા ગણાતી નથી. 
 
તલાક-એ બિદ્દત - તલાક-એ-બિદ્દત(ત્રણ તલાક) પણ લગ્ન તોડવાની એક રીત છે. તેમાં પતિ માત્ર એક વાર તલાક કહે છે તો તે તલાક માની લેવાય છે પણ આ ભારતમાં ગેરકાયદેસર ગણાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના થલતેજમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો નિર્માણાધીન પીલર નમી પડયો