Publish Date: Wed, 07 Aug 2019 (11:23 IST)
Updated Date: Wed, 07 Aug 2019 (11:38 IST)
દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી નથી રહ્યા. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગભરાટની ફરિયાદ બાદ સુષ્માને રાત્રે 9.26 વાગ્યે એઈમ્સ લઈ આવી હતી. જ્યાં, ડોકટરોની ટીમે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો ત્યારે, ટીમમાં બે જુનિયર ડોકટરોની આંખમાં આંસુ આવી ગયા હતા.