Publish Date: Tue, 26 Feb 2019 (17:14 IST)
Updated Date: Tue, 26 Feb 2019 (17:18 IST)
વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને કર્યો ખતરનાક હુમલો - પુલવામાનો બદલો, મિરાજના હુમલાથી કાપ્યુ પાકિસ્તાન - 12 દિવસ પછી 21 મિનિટમાં લીધો પુલવામા હુમલાનો બદલો વાયુસેનાના લડાકૂ વિમાનોએ પાકમાં ઘુસીને જૈશના હૈડક્વાર્ટરને કર્યુ બરબાદ