Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક,  ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.
, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (14:00 IST)
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, યુટ્યુબ પર સુપ્રીમ જ્યારે કોર્ટમાં સર્ચ કરવામાં આવ્યું તો અમેરિકન કંપની રિપલના વીડિયો જોવા મળ્યા.
 
સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ YouTube ચેનલ પર થાય છે
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ બતાવવામાં આવે છે. યુ ટ્યુબ બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ બાબતો અને જાહેર હિતની બાબતોની લાઇવ સ્ટ્રીમ સુનાવણી ચેનલનો ઉપયોગ થાય છે.
 
માહિતી અનુસાર, કોર્ટની IT ટીમે તેને ઠીક કરવા માટે NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) પાસેથી મદદ માંગી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ