Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

ટ્રેનમાં મૂસાફરો પર આગ લગાડનાર ઝડપાયો- ટ્રેનમાં આગ લગાવનાર આરોપી શાહરૂખ સૈફીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ

An arsonist was caught on passengers in the train
, બુધવાર, 5 એપ્રિલ 2023 (14:36 IST)
કોઝીકોડ- ઈલાથુર ટ્રેન હુમલા મામલામાં આરોપી ઉત્તર પ્રદેશના શાહરૂખ સૈફીની ધરપકડ કરી લીધી છે. તેને કેરેળથી ખાસ તપાસ દળએ મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી. સમાચાર છે કે તેણે મહારાષ્ટ્રના રત્નાગિરીના એક હોસ્પીટલના કરાય્ય્ જ્યારે તે પોલીસને જોઈ ભાગ્યુ તો પોલીસએ તેની ધરપકડ કરી લીધી. 
 
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે 'આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે, આ માટે હું મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએનો આભાર માનુ છુ કે તેમણે ખૂબ જ ઝડપથી કામ કરીને આરોપીને પકડ્યો છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો, ચેન્નઈના ઠગોએ 17.84 લાખ ખંખેરી લીધા