Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Saras friendship : સારસથી દૂર થવાના દુખમાં આવ્યો હાર્ટ અટૈક

Saras friendship : સારસથી દૂર થવાના દુખમાં આવ્યો હાર્ટ અટૈક
, બુધવાર, 29 માર્ચ 2023 (11:42 IST)
અમેઠીના આરિફ પછી હવે સુલ્તાનપુરના અફરોઝની સારસ મિત્રતા ચર્ચામાં છે.અફ અરોઝની પાસે 6 મહીનાથી એક સારસ રહેતો હતો. ઘરના સભ્યોની સાથે ખાતો-પ ઈતો અને ફરતો હતો. આશરે 5 ફીટ લાંબા સારસનુ નામ ઘરવાળાથી પ્રેમથી સ્વીટી રાખ્યો હતો. મામલામાં સામે આવ્યા પછી વન વિભાગની ટીમ સારસને તેમના ક અબ્જામાં લઈને અફરોઝ પર કાર્યવાહીની વાત કરી રહી છે. 
 
અફરોઝએ જણાવ્યુ કે 6 મહીના પહેલા તેમના મોટા ભાઈ મેરાઝ તેમના મિત્રના મત્સય પાલનના તળાવની પાસેથી આ સારસને ઘરે લઈ આવ્યા હતા. ત્યારે સારસને એઉમ્ર દોઢ મઈના હતી. જોતા જ જોતા તે મોટુ થઈ ગયો અને પરિવારનુ ભાગ બની ગયો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ECની પ્રેસ કોન્ફરન્સ, તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે