Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN
, ગુરુવાર, 3 માર્ચ 2022 (15:52 IST)
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેનમાંથી અંદાજે દસ લાખ લોકો આસપાસના દેશો છોડીને ગયા છે.
 
આ સ્થળાંતર રશિયાના હુમલાના સાત દિવસ દરમિયાન જ થયું છે.
 
સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ અપીલ કરી હતી કે બંદૂકો શાંત થવી જોઈએ જેથી દેશમાં રહેલા લાખો લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાડી શકાય.
 
એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે કુલ 12 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. 
 
જેની સામે આ વખતે માત્ર એક અઠવાડિયામાં જ દસ લાખ લોકોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 વર્ષની મહિલાનો 14 વર્ષનો દીકરો, ફેંસ બોલ્યા - ગણિત સમજાવો