rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RCB victory parade tragedy- ચિન્નાસ્વામી મેદાનની બહાર ભીડ બેકાબૂ થઈ, 7 લોકોના મોત

RCB
, બુધવાર, 4 જૂન 2025 (18:00 IST)
RCB એ 18 વર્ષ પછી IPL 2025 નો ખિતાબ જીત્યો, ત્યારબાદ બેંગલુરુમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારો RCB ચાહકો પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન અચાનક અંધાધૂંધી સર્જાઈ ગઈ. ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે....
 
પોલીસે લાઠીચાર્જ કર્યો
હજારો ચાહકો તેમની મનપસંદ ટીમને જોવા માટે વિજય પરેડમાં જોડાયા હતા. આ દરમિયાન, ચાહકોની ભીડ બેકાબૂ બની ગઈ. ત્યારબાદ 3 લોકોના મોતના અહેવાલો સામે આવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCB ની વિજય પરેડમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ. વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં. ખેલાડીઓ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાનસભા પહોંચ્યા છે અને આ પછી ખેલાડીઓની ટીમ બસ ચિન્નાસ્વામી સ્ટેડિયમ જશે. અહીં મોટી વાત એ છે કે સમગ્ર રૂટ પર હજારો લોકો છે, જેના કારણે તેમને સંભાળવું મુશ્કેલ બની ગયું

/div>

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chinnaswamy Stadium Stampede Live: RCB વિજયની ઉજવણી કરી રહ્યું હતું, વિજય પરેડ પહેલા અચાનક નાસભાગ મચી, ઘણા લોકોના મોત