Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વતંત્રતા દિવસ 2025 - PM મોદીએ લાલ કિલ્લા પર ભાષણ માટે જનતા પાસે માંગી સલાહ, ક્યા આપી શકશો તમારા વિચાર ?

modi gujarat
, શુક્રવાર, 1 ઑગસ્ટ 2025 (10:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું- જેમ જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા દિવસની નજીક આવી રહ્યા છીએ, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા માટે આતુર છું! આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા થીમ્સ અથવા વિચારો પ્રતિબિંબિત થતા જોવા માંગો છો? MyGov અને NaMo એપ પર ખુલ્લા મંચ પર તમારા વિચારો શેર કરો...


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

40 વર્ષના પુરુષે 13 વર્ષની સગીરા સાથે કર્યા લગ્ન, પહેલી પત્ની પણ હતી હાજર, ટીચરે ખોલી પોલ