Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai પી.જી.આઈ માં રૉબોટે કર્યુ પ્રથમ કિડની ટ્રાંસપ્લાંટ

Mumbai પી.જી.આઈ માં રૉબોટે કર્યુ પ્રથમ કિડની ટ્રાંસપ્લાંટ
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (17:40 IST)
પી.જી.આઈમાં રોબોટિક સર્જરીનો નવો ચૈપ્ટર શુક્રવારથી શરૂ થઈ ગયો. પી.જી આઈમાં રોબોટ દ્વારા ડોક્ટર્સે પ્રથમ કિડની ટ્રાંસપ્લાંટને કર્યુ. 
 
રોબોટિક સેંટરમાં થયેલ ટ્રાંસપ્લાંટ પ્રોસેસને સેકડો યૂરોલૉજિસ્ટ વિશેષગ્યોને લાઈવ બતાવવામાં આવ્યુ. ટ્રાંસપ્લાંટ દરમિયાન વિશેષ  પ્રકારની આઈસ તકનીક અપનાવવામાં આવી જેના હેઠળ ડોનર કિડનીને ટ્રાંસપ્લાંટ પહેલા કૂલ કરવામાં આવી. 
 
પી.જી.આઈના કિડની પેશૈંટને રોબોટિક કિડની ટ્રાંસપ્લાંટ સર્જરીએ જણાવ્યુ કે નવુ જીવન આપ્યો. દેશમાં રોબોટે 2013થી અત્યાર સુધી 2013થી  અત્યાર સુધી  ફક્ત 150ના નિકટના લગભગ કિડની ટ્રાંસપ્લાંટ કરવામાં આવી છે. 2013થી પહેલા 2 કે 3 રોબોટિક કિડની ટ્રાંસપ્લાંટ જ થયા હતા પણ તેમા સર્જન્સને વધુ સફળતા મળી શકી નહોતી. કારણ કે એ સર્જરીમાં ડોક્ટર્સને રોબોટ સાથે ખુદ પણ કામ કરવુ પડ્યુ હતુ. ત્યારબાદ ડો. અહલાવતે વાટીકુટ્ટીના રોબોટિક સર્જન ડો. મની મૈનન પાસે કિડની ટ્રાંસપ્લાંટનુ વિશેષ પ્રશિક્ષણ મેળવ્યુ અને પછી રોબોટ પાસેથી 100થી વધુ કિડની ટ્રાંસપ્લાંટ પણ કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મના નિર્માતાએ રાહુલ ગાંધીને કેમ પત્ર લખ્યો?