આજે ગુરૂવારે ફરીથી પેટ્રોલ ડીઝલના કીમતમાં વધારો થયુ છે. આ મહીનામાં 22 દિવસોમાં પેટ્રોલ 3.15 રૂપિયા મોંઘુ થયુ તેમજ ડીઝલની કીમતમાં પણ 3.65 રૂપિયાની વૃદ્ધિઅ દાખલ કરાઈ.
આજે પેટ્રોલ અને ડીઝલની કીમતમાં 35-35 પૈસાનો વધારો થયુ છે.
પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 14th October 2021)
>> દિલ્હી પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.10 રૂપિયા અને ડીઝલ 96.63 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર