ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh)20 વર્ષ પહેલા સંસદ પર થયેલા હુમલા(Memories of horror still fresh) અંગે ટ્વિટ કર્યું છે. ગૃહપ્રધાન ટ્વીટ કર્યું કે હું તમામ બહાદુર સુરક્ષા દળોની હિંમત અને બહાદુરીને સલામ કરું છું જેમણે ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર આતંકવાદી હુમલામાં રાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.Parliament building attack in 2001 )દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષાકર્મીઓને મારી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર તેમની હિંમત અને ફરજ પ્રત્યેના સર્વોચ્ચ બલિદાન માટે આભારી રહેશે.Delhi | Vice President M Venkaiah Naidu, Lok Sabha Speaker Om Birla, Defence Minister Rajnath Singh, LoP Rajya Sabha Mallikarjun Kharge & other parliamentarians pay tribute to the security personnel who lost their lives in 2001 Parliament attack on the occasion of its anniversary pic.twitter.com/oDPrxDWXCH
— ANI (@ANI) December 13, 2021