Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

પદ્મ પુરસ્કારો માટે પીએમ મોદીની અપીલ આવા લોકોને નોમિનેટ કરો

પદ્મ પુરસ્કારો માટે પીએમ મોદીની અપીલ
, રવિવાર, 11 જુલાઈ 2021 (18:19 IST)
પીએમ મોદીએ લોકોથી અપીલ કરી છે કે તમારી પસંદના એવા લોકોને પદ્મ પુરસ્કાર કે ઓવાર્ડ  માટે નોમિનેટ કરો જે કોઈ પણ અસાધારણ કામે કરે છે એટલે કે જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરતાને નોમિનેટ કરવું. જેના વિશે ઘણા લોકો જાણતા નથી 
ટ્વિટ કરીને પ્રધાનમંત્રી લિંક પણ શેર કરી અને કહ્યુ કે ભારતમાં ઘણા એવા પ્રતિભાશાળી લોકો છે. જેઓ જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરે છે. પણ મોટા ભાગે આપણને તેમના વિશે જણતા કે સાંભ્ળ્યુ નથી. પધ્મ ઓવાર્ડ માટે નોમિનેટ 15 સેપ્ટેમ્બર સુધી ચાલૂ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: વિજય રૂપાણી