Publish Date: Wed, 18 Sep 2024 (15:03 IST)
Updated Date: Wed, 18 Sep 2024 (16:08 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેબિનેટે ભારતમા એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. બુધવારે મોદી કેબિનેટે બેઠકમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ બપોરે 3 વાગે મોદી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય પર બ્રીફિંગ આપવામાં આવશે.
શુ થશે એક સાથે ચૂંટણી કરવાના ફાયદા
- ચૂંટણી પર થનારા કરોડોના ખર્ચની બચત
- વારે ઘડી ચૂંટણી કર કરાવવાથી મુક્તિ
- ફોકસ ચૂંટણી પર નહી પણ વિકાસ પર રહેશે.
- વારે ઘડીએ આચાર સંહિતાની અસર પડે છે.
- કાળા ધન પર રોક પણ લાગશે.