Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત! નીતિન ગડકરી ભાવમાં ઘટાડો કરાશે

nitin gadkari
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (12:10 IST)
Helmet Nitin Gadkari - રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે ટુ-વ્હીલર ઉત્પાદકોને વાહન ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ અથવા વ્યાજબી દરે હેલ્મેટ આપવા વિનંતી કરી હતી.
 
નીતિન ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે હેલ્મેટ ન પહેરવાને કારણે અનેક લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.
 
2022માં માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા
ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે હેલ્મેટ ન પહેરવાને કારણે ઘણા લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી-NCR સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 60KMની ઝડપે ચક્રવાતી તોફાનની ચેતવણી, IMD એલર્ટ જારી