Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

કૂતરાએ કરડ્યુ તો પાડોશીએ કર્યુ બ્લેડથી હુમલો ગુસ્સામાં માલિકે કાતરથી વાર કરી હુમલાવરનો મર્ડર કર્યો

todays news
, સોમવાર, 21 માર્ચ 2022 (18:10 IST)
ગાઝિયાબાદના ઈંદિરાપુરમમાં રવિવારે રાત્રે કૂતરાને બ્લેડ મારવાથી ગુસ્સામાં તેમના માલિકએ કાતરથી વાર કરી મર્ડર કરી નાખ્યુ. મૃતક અને આરોપી બન્ને પાડોશી હતા. પોલીસે લાશ પોસ્ટમાર્ટમ માટે કબ્જામાં લઈ આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
મુસ્તકીમ અને છત્રપાલ બન્ને જ ઈંદિરાપુરમના શક્રિ ખંડ-2માં ગીચમાં રહે છે. પોલીસનો કહેવુ છે કે મુસ્તકીમ દારૂ પીવાનો ટેવી હતો અને છત્રપાલનો પરિચિત હતો. અને છત્રપલનિ પરિચિત હતો પહેલા મુસ્તકીમ એક દિવસ છત્રપાલના ઘરે ગયો હતો જ્યા તેને છત્રપાલના પાલતૂ કૂતરાએ કરડ્યુ. તેને લઈને મુસ્તકીમની છત્રપાલથી બોલચાલ થઈ ગઈ અને મુસ્તકીમએ કહ્યુ હતુ કે તે કૂતરાને મારી નાખશે. 
 
પોલીસએ જણાવ્યુ કે રવિવારની રાત્રે મુસ્તકીમ દારૂના નશામાં છત્રપાલના ઘરે પહોંચ્યો અને તેમના પાલતૂ કૂતરાને બ્લેડ મારી નાખી તેથી તે ઈજાગ્રસ્ત થઈ ગય  આ વાતને લઈને છત્રપાલનો મુસ્તકીમથી ઝગડો થઈ ગયિ અને આ દરમિયાન ગુસ્સામાં આવી મુસ્તકીમ(28) ના છાતીમાં કાતરથી વાર કર્યો કાતર લાગવાથી તે ઈજાગ્રત થઈ ગયો તેને હોસ્પીટલ લઈ જવાયો જ્યાં ડાક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલ 10 કેસ પરત ખેંચ્યા, હાર્દિક પટેલ સામેના બે કેસ પરત ખેંચવાની કામગીરી ચાલુ