Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

નીરજ ચોપડાના હાથમાં રોટલી અને ચા જણાવ્યુ ટેંશન દૂર કરવાના ઉપાય

neeraj chopra roti and tea for happiness
, મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (16:25 IST)
એથલેટિક્સમાં ભારતને એકમાત્ર ઓલંપિક સ્વર્ણ પદક વિજેતા નીરજ ચોપડાએ સોમવારે ટવિટર પર તેમની એક ફોટા શેયર કરી જેમાં તે ટેંશનથી છુટકારો મેળવવા તેણે એક ખૂબ સરળ ઉપાય જણાવ્યુ છે ફોટામાં ભાળા ફેંકંનાર સ્ટારને એક ગ્લાસ ચા અને એક રોટલીની સાથે પોઝ આપતા જોવાઈ શકે છે તેણે ફોટાની સાથે હિંદીમાં કેપ્શન આપ્યું -  "खाओ रोटी, पियो चाय. टेंशन को करो बाय बाय." નીરજ દ્વારા ફોટા પોસ્ટ કર્યા પછી આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જે પછી નીરજના ફેંસ સ્ટાર એથલીટની સાદગીના વખાણ કરી રહ્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બર્ગરમાં નિકળ્યુ બિચ્છૂ, અડધુ ભાગ પણ ચાવી ગયુ યુવક, તબીયત લથડાતા દાખલ કરાવ્યો