Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Triple Talaq અને Beef બૈનના સમર્થનમાં Malegaon મુસ્લિમ BJP નેતા, બોલ્યા-બીજેપીનો દાવ પલટી શકીએ છીએ

Triple Talaq અને Beef બૈનના સમર્થનમાં Malegaon મુસ્લિમ BJP નેતા, બોલ્યા-બીજેપીનો દાવ પલટી શકીએ છીએ
, ગુરુવાર, 25 મે 2017 (15:08 IST)
મહારાષ્ટ્ર બીજેપીના અલ્પસંખ્યક સમૂહના ચેયરમેન જમાલ સિદ્દીકીએ અનુરોધ કર્યો છે કે વધુથી વધુ મુસ્લિમ બીજેપી જોઈન કરે જેથી સમુહની ભલાઈ માટે સરકારી નીતિયોને પ્રભાવિત કરી શકાય. માલેગાવના માલદામાં કોર્પોરેશન ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર શેખ અખ્તર સિદ્દીકીને રોકીને કહે છે. ત્રણ તલાક મુસ્લિમોનો મૌલિક અધિકાર છે. જો સુપ્રીમ કોર્ટ પણ તેના વિરુદ્ધ નિર્ણય સંભળાવે છે તો અમે નહી માનીએ.  જે જમાલ અખ્તરને ચુપ કરાવી દે છે. પણ તેમનીચર્ચા એ વિરોધાભાસોને દર્શાવે છે જે બીજેપી સહી રહી છે.  
 
માલેગાવ એ જ સ્થાન છે જ્યા 2006 અને 2008માં હિન્દુ સંગઠનોએ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. બીજેપી 2012માં અહી કોઈ સીટ નહોતી જીતી.   પણ બુધવારે થયેલી ચૂંટણીમાં માલેગાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની 84 સીટોમાંથી પાર્ટી 56 પર ચૂંટણી લડી રહી છે અને તેણે 27 સીટો પર મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા છે.  અહી બીજેપીને સીટ મળવાની આશા છે. આ એક એવુ શહેર છે જ્યા અનેક સ્ત્રીઓ બુરખો પહેરે છે અને જ્યા ખુલ્લામાં બીફ મળે છે.  ત્યા સ્થાનીક નેતાઓની વાતો પાર્ટીની વિચારધારા કરતા ઉલટી દેખાય રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસમાં જૂથવાદ ટાળવા દિલ્હીના વોરરૂમમાં બેઠકોનો દોર શરૂ. ગેહલોતની વધતી ગુજરાત મુલાકાત