Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૈસૂરમાં મોટી દુર્ઘટના, ઇનોવા અને બસ વચ્ચે ભીષણ ટક્કર, બાળક સહિત 10 લોકોના મોત

mysore big incident fierce collision between innova and bus 10 people died
, સોમવાર, 29 મે 2023 (17:30 IST)
mysore big incident fierce collision between innova and bus 10 people died
કર્ણાટકના મૈસૂરમાં એક મોટો અકસ્માત થયો છે. મૈસૂર નજીક કેટી નરસિમ્હાપુરામાં એક ઈનોવા અને ખાનગી બસ સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાં 2 બાળકો સહિત 11 લોકો સવાર હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ઈનોવા કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CSK vs GT Final IPL 2023: અમદાવાદમાં તડકાને કારણે આશા વધી, ફરી વરસાદ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન