Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai Local Train Update: ઉદ્ધવ ઠાકરેનુ મોટુ એલાન, 15 ઓગસ્ટથી શરૂ થશે બધી લોકલ ટ્રેન, ફક્ત આ જ લોકોને મળશે મંજુરી

Mumbai Local Train Update: ઉદ્ધવ ઠાકરેનુ મોટુ એલાન, 15 ઓગસ્ટથી શરૂ થશે બધી લોકલ ટ્રેન, ફક્ત આ જ લોકોને મળશે મંજુરી
મુંબઈઃ , સોમવાર, 9 ઑગસ્ટ 2021 (12:38 IST)
ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લઈ લેનાર પ્રવાસી જ લોકલ ટ્રેનમાં જઈ શકશે. આ અંગે સરકારે મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) રવિવારે રાત્રે રાજ્યના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન (Corona Vaccine)નો બંને ડોઝ લઈ લેનારા મુંબઈના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અત્યારે કેટલીક ઢીલાશ આપી રહ્યા છીએ, પરંતુ કોરોનાના કેસ વધશે તો અમારે ફરીથી લૉકડાઉનનો સહારો લેવો પડશે. એટલે હું અપીલ કરું છું કે, તમે કોરોનાની વધુ એક લહેરને આમંત્રિત ન કરો.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાના સવાલ પર ગુરુવારે કેન્દ્રીય રેલવે રાજયમંત્રી રાણ સાહેબ દાનવેએ કર્યું હતું કે જો રાજય સરકાર આ સંબંધમાં પ્રસ્તાવ આપે છે તો વિચાર કરવામાં આવી શકે છે , પુમાં નવ ગવી દુકાનો રાસ્તે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે પુણે જિલ્લામાં નવ ઓગસ્ટથી રેસ્ટોરાં 50 ટકા ક્ષમતાની સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેંશે , જ્યારે દુકાનો રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેતો . નાબે મુખ્યમંત્રી અજિત પવારે રવિવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પુણે અને પિંપરી પંચવાડમ મીલ રાતે આઠ વાગ્યા સુધી ખુલી રાખવાની પરવાનગી આપવામાં આવી છે . જોકેં એમાં એ લોકોને જ પ્રવેશની પરવાનગી આપવામાં આવશે , જેમણે કવિ » 19 ની બને રસી લીધી છે , 25 જિલ્લામાં દુકાનોને શર્ત આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ ઉબ્લેખનીય છે કે ઘણા સમયથી રેસ્ટોરાંના માલિક , વ્યવસાયી અને મોલમાં કામ કરતા લોકો , સંગઠનો સમય વધારવાની માગ કરી રહ્યાં હતાં . એના માટે દેખાવો પણ કરવામાં આવ્યા હતા . મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ 25 જિલ્લામાં દુકાનોને રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી ,

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદ ખેંચાતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું, ખેડૂતોને પાક સુકાવાની ચિંતા